ધાણાનો ઉગાવો સામાન્‍ય રીતે મોડો થતો હોય છે. ઝડપી ઉગાવા માટેના ઉપાયો બતાવશો.

ધાણાના બિયારણને વાવતા પહેલા ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્‍યારબાદ છાંયામાં સુકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે.

ધાણા