ધાણાને આખા વાવેતર કરવાથી કે ફાડીયા કરી વાવેતર કરવાથી ઉગાવો સારો મળે ?
આખા ધાણાને વાવેતર ન કરતા વાવતા પહેલા આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડીયા) કરી વાવેતર કરવાથી બીજની જરૂરીયાત ઘટે છે અને ઉગાવો સારો અને ઝડપથી થાય છે.
ધાણા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ