ધાણાની સુધારેલી જાતોની માહિતી આપશો.
ધાણાની ગુજરાત ધાણા-૧ અને ગુજરાત ધાણા-ર એમ બે જાતો બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ, જિ. મહેસાણા કેન્દ્ર ઉપરથી ખેડૂતોના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ગુજરાત ધાણા-૧ પ્રતિ હેકટરે ૧૦૦૦ થી ૧ર૦૦ કિ.ગ્રા. જયારે ગુજરાત ધાણા-ર પ્રતિ હેકટરે ૧૪૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
ધાણા