ધાણા (કોથમીર) ની શિયાળુ ખેતીમાં જયારે કોથમીર ડાંડલીયે થાય (ડાળીઓ ફુટે) ત્‍યારે પીળી પડી સુકાય જાય છે તો ઉપાય બતાવશો ?

ધાણાના પાકમાં જમીનજન્‍ય ફૂગને લીધે કોથમીર ડાંડલીયે થાય ત્‍યારે સુકાય છે, તેના ઉપાય તરીકે બ્‍લુ કોપર ૩૦ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી પંપમાંથી નોઝલ કાઢી રોગ લાગેલા છોડ ઉપર છંટકાવ કરવો જોઈએ.

ધાણા