અજમાના બીજનો ઉપયોગ કયાં કયાં થાય છે ?

અજમાના બીજનો ઉપયોગ ખાદ્ય પદાર્થોની બનાવટો, આયુર્વેદિક દવાઓ, સૌદર્ય પ્રસાધનો અને મુખવાસમાં થાય છે.