અજમાના બીજમાં ઉડયનશીલ તેલનું પ્રમાણ કેટલું હોય છે ?
અજમાના બીજમાં ઉડયનશીલ તેલ ર.પ થી ૪.૦ ટકા હોવાથી બીજ ખાસ પ્રકારની તીખી સુગંધ ધરાવે છે આ ઉડયનશીલ તેલમાં થાયમોલ ૩પ થી ૩૬% તત્વ હોઈ તેની ઔષધિય કિંમત વધારે છે.
અજમા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ