અજમાના પાકનું ઉત્પાદન કેટલું મળે ?

ખેતરમાં પૂરતા પ્રમાણમાં અને સપ્રમાણ છોડ હોય તો અજમાનું ઉત્પાદન ૧૦૦૦ કિગ્રા પ્રતિ હેકટરે મળે છે.