અજમાના પાકની કાપણી કેવી રીતે કરવી ?
અજમાનો પાક સામાન્ય રીતે ૧૭૦ થી ૧૮૦ દિવસે પરિપકવ થાય છે. જયારે પ૦ ટકા કરતાં વધારે ચક્કરો પીળાશ પડતા ભુખરા રંગના થાય અને દાણા ભૂખરા બને ત્યારે તેની કાપણી વહેલી સવારે કરવી. કાપેલ છોડને સિમેન્ટના પાકા, સ્વચ્છ ખળામાં ૩ થી ૪ દિવસ સુકવીને લાકડી વડે ઝુડીને દાણા છુટા પાડવા.
અજમા