અજમાના પાકને પિયત કેટલા અને કેવી રીતે આપવા ?
ચોમાસુ ઋતુમાં અજમાના પાકને પિયતની જરૂર રહેતી નથી પરંતુ શિયાળુ પાકમાં જરૂરીયાત મુજબ ર થી ૩ પિયત જમીનની પ્રત અને હવામાન પ્રમાણે આપવા.
અજમા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ