અજમાના પાકને રાસાયણીક ખાતર કેટલું અને કેવી રીતે આપવું ?
અજમાના પાકમાં પાયામાં ર૦:ર૦:૦૦ કિલો પ્રતિ હેકટર પ્રમાણે નાઈટ્રોજન : ફોસ્ફરસ : પોટાશ પાકની વાવણી સમયે ચાસમાં ઓરીને આપવા તથા વાવણી બાદ ૩૦ દિવસે ર૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે નાઈટ્રોજન પ્રથમ પિયત વખતે આપવું. ચોમાસુ ઋતુમાં અજમાનો પાક લીધો હોય તો જમીનમાં ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે બપોર પછી આપવું.
અજમા