અજમાના પાકની વાવણી કેવી રીતે કરવી ?

અજમાના પાકની વાવણી બે હાર વચ્‍ચે ૩૦ થી ૪પ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું સારા ઉગાવા માટે બીજ જમીનમાં ૧.પ થી ર.૦ સેમી.ની ઉંડાઈએ પડે તે રીતે વાવેતર કરવું તથા અજમાના ઉગાવા બાદ ૧પ દિવસે બે છોડ વચ્‍ચે ર૦ થી ૩૦ સે.મી.નું અંતર રહે તે રીતે પારવણી કરવી.