અજમાનું વાવેતર કયારે કરવું ?
અજમાનું વાવેતર ચોમાસુ અને શિયાળુ પાક તરીકે કરવામાં આવે છે. ચોમાસુ પાક તરીકે ઓગષ્ટમાં જયારે શિયાળુ પાક તરીકે નવેમ્બરના પ્રથમ પખવાડીયામાં કરવું.
અજમા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ