ગુજરાતમાં અજમાના વાવેતર માટે કઈ જાતોની ભલામણ થયેલ છે? અને તેનું બિયારણ કયાંથી મળી શકે?
અજમાની વાવણી માટે હંમેશા વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાત ગુજરાત અજમો-૧ ની પસંદગી કરવી જોઈએ. આ જાત બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ, જિ. મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલ હોઈ બિયારણ માટે જગુદણ કેન્દ્રનો સંપર્ક કરવો.
અજમા