અજમાના પાકને કેવું હવામાન જોઈએ ?
અજમાના પાકને શરૂઆતના દિવસોમાં ઠંડુ અને પાછળથી વાદળ વિનાનું સૂકું હવામાન અનુકૂળ આવે છે. પાકની પાકટ અવસ્થાએ આવેલ વરસાદ બીજની ગુણવતાને અસર કરે છે.
અજમા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ