અજમાનો પાક કેવી જમીનમાં લઈ શકાય ?
અજમાના પાકને સારા નિતારવાળી, રેતાળથી મઘ્યમકાળી સેન્દ્રિય તત્વોવાળી જમીન વધુ માફક આવે છે.
અજમા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ