વરિયાળીમાં નિંદણ વ્‍યવસ્‍થા કઈ રીતે કરવી ?

ફેરરોપણી પછી ૭પ દિવસ સુધી જરૂરિયાત મુજબ ર૦ થી રપ દિવસના ગાળે આંતરખેડ કરવી. વધુ નિંદણનો પ્રશ્‍ન હોય તેમજ મજુરોની અછત હોય તો તેવા સંજોગોમાં નિંદણનાશક દવા ફલ્‍યુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા. સક્રિય તત્‍વ મુજબ એટલે કે હેકટરે બે લીટર દવા ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી રોપણી પહેલા જમીન ઉપર એકસરખો છંટકાવ કરવો.

વરીયાળી