વરિયાળી માટેની અનુકૂળ જમીન અને આબોહવાની માહિતી આપો.

વરિયાળીના પાક માટે ગોરાળુ, મઘ્‍યમ કાળી કે ભાઠાની સારી નિતારશકિત ધરાવતી સેન્‍દ્રિય તત્‍વનું પ્રમાણ વધારે હોય તેવી જમીન વધુ માફક આવે છે. ઠંડી ઋતુનો પાક હોવાથી સુકુ અને ઠંડુ હવામાન પાકને વધારે અનુકૂળ આવે છે. કાપણી સમયે પાકને ગરમ હવામાન અને પુરતા સૂર્યપ્રકાશની જરૂરીયાત રહે છે.

વરીયાળી