જીરૂનો પાક કેટલા દિવસે પરિપકવ થાય અને વધુમાં વધુ કેટલું ઉત્પાદન મળે ?
જીરૂનો પાક ૧૦પ થી ૧૧૦ દિવસે પરિપકવ થઈ જાય છે અને પ્રતિ હેકટરે વધુમાં વધુ ૬૦૦ થી ૮૦૦ કિગ્રા ઉત્પાદન મળે છે.
જીરું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ