જીરૂના પાકમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
જીરૂના પાકમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે મિથાઈલ-ઓ-ડીમેટોન અથવા ડાયમીથોએટ કે ફોસ્ફામીડોન ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી એકથી બે છંટકાવ કરવા જોઈએ.
જીરું