જમીનમાં એક વખત જીરૂ વવાય ગયા બાદ કેટલા વર્ષ પછી જીરૂનો પાક લઈ શકાય ?
જીરૂના પાકમાં બીજજન્ય રોગ ચરમી અને જમીનજન્ય ફુગથી થતો સુકારાનો રોગ આવતો હોવાથી એકના એક ખેતરમાં જીરૂનો પાક ન લેતા પાકની ફેરબદલી કરવી જોઈએ. જુવારના પાક પછી જીરૂ વાવવાથી જીરૂમાં આવતા સુકારાના રોગનું પ્રમાણ ઘટે છે.
જીરું