જીરૂમાં કયા પ્રકારનું ઉડયનશીલ તેલ હોય છે અને તેનું પ્રમાણ કેટલું હોય છે ?
જીરૂમાં કયુમીનોલ નામનું ઉડયનશીલ તેલ હોય છે. જેનું પ્રમાણ ૩.પ થી ૪ ટકા હોય છે.
જીરું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ
જીરૂમાં કયુમીનોલ નામનું ઉડયનશીલ તેલ હોય છે. જેનું પ્રમાણ ૩.પ થી ૪ ટકા હોય છે.