પ્રશ્ન-૫૦: બાજરાના પાકમાં સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ કાબુમાં લેવા પંચગવ્યનો ઉપયોગ જણાવો ?

સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે બીજને વાવેતર વખતે ઈમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ.(૮.૭૫ મિલી/કિ.ગ્રા.) નો પટ આપવો તેમજ પાકના ઉગાવા પછી ૨૦ અને ૪૦ દિવસે પંચગવ્ય 3% (૩૦૦ મીલી/૧૦ લીટર પાણીમાં) ના બે છંટકાવ કરવા.

બાજરો