પ્રશ્ન-૪૮: લીલી ઈયળ બાજરાને ડુંડા અવસ્થાએ કેવી રીતે નુકશાન કરે છે ?

બાજરાના પાકને ડુંડા અવસ્થાએ નુકશાન કરતી જુદી જુદી ત્રણ જાતની ઈયળો જોવા માળે છે. જે પૈકી લીલી ઈયળનું પ્રમાણ અને નુકશાનની માત્રા વધુ જોવા મળે છે. લીલી ઈયળના ઉપદ્રવની શરૂઆત ડુંડા અવસ્થાએ થાય છે. ઇયળ શરૂઆતમાં ડુંડાનાં રેશમી તંતુઓ ખાઈ છે. ઈયળો થુલી નીચે રહી દુધિયા દાણા ખાઈને નુકશાન કરે છે, જેથી ઉત્પાદન ઘટે છે.

બાજરો