પ્રશ્ન-૪૧: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ વિષે માહિતગાર કરશો.

બાજરાનો આ રોગ ફૂગથી થાય છે. ફૂગના બીજકણો જમીનમાં તેમજ બીજાણું બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલા ફૂગના બિજકણો ઉગી નીકળે છે. જે હવા મારફત ફેલાય છે. અને ડુંડા અવસ્થાએ રોગ પેદા કરે છે.

બાજરો