પ્રશ્ન-૪૦: બાજરાના ગુંદરીયા રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?

જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલા ૧૫ ટકા મીઠાનાં દ્રાવણમાં બોળી, ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી ૨ થી ૩ વખત ધોઈ, સુકવી, વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ દવાનો ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો. ડુંડા અવસ્થાએ ફૂલ સમયે (પ્રોટોગાયની સ્ટેજ) ફૂગનાશક દવા ઝાયરમ ૦.૨ ટકા (૨ ગ્રામ/લિટર)નો છંટકાવ કરવો.

બાજરો