પ્રશ્ન-૩૮: બાજરામાં આવતો ગુંદરીયા રોગ વિષે સમજ આપો.

આ રોગ પણ ફુગથી થાય છે. આ રોગપ્રેરક જમીનમાં અરગટની પેશી (સ્કેરોશિયા) રૂપમાં રહે છે. અથવા બીજ સાથે વાવેતર સમયે જમીનમાં ભળે છે. ભેજવાળા વાતાવરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પેશીઓ ઉગી નીકેળ છે. તેમાંથી નીકળતા બીજકણો પવન મારફતે ફેલાઈ ડુંડા સુધી પહોચી ફૂલ અવસ્થાએ રોગ પેદા કરે છે. આ ઉપરાંત રોગીષ્ટ ડુંડામાં રસ ચૂસતા કીટકો દ્વારા આ રોગનો ફેલાવો થાય છે.

બાજરો