પ્રશ્ન-૩૫: બાજરાનો કુતુલ (ડાઉની મીલ્ડ્યું) રોગ કઈ રીતે ફેલાય છે ?

ફુગથી થતો આ રોગ પાકની કોઈપણ અવસ્થા દરમ્યાન જોવા મળે છે. રોગ જમીન જન્ય છે હવા મારફતે ફેલાય છે. ગરમ તેમજ ભેજવાળું હવામાન અને ચોમાસામાં સતત ધીમો ઝરમર વરસાદ રોગકારક ફૂગની ઝડપી વૃધ્ધિ કરવામાં મદદરૂપ બને છે. જેમાં પાનની નીચેની સપાટીએ રહેલ રોગકારક બીજ (સ્પોરેન્જીયા)નો ફેલાવો પવન અને વરસાદ દ્વારા થાય છે.

બાજરો