પ્રશ્ન -૩૪: બાજરામાં ક્યા ક્યા પ્રકારના રોગો આવે છે તે વિષે જણાવો.

બાજરા પાકમાં રોગોની વાત કરીએ તો મુખ્યત્વે બાજરાનો બાવો અથવા કુતુલ (ડાઉન મીલ્ડ્યુ), ગુંદરિયો એટલે કે અરગટ, અંગારીયો સ્મટ, ગેરુ અને પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ જેવા રોગો આવે છે. આ રોગોનું પ્રમાણ ઉનાળા કરતાં ચોમાસુ ઋતુમાં વઘુ જોવા મળે છે.

બાજરો