પ્રશ્ન-૨૨: બાજરાના પાકમાં કઇ નિંદણ નાશક દવાનો છંટકાવ કરી શકાય?

બાજરાના પાકને નિંદણ મુકત રાખવા માટે એટ્રાઝીન ૦.૫ કિ.ગ્રા. સક્રિય તત્‍વ (૧.૦૦ કિ.ગ્રા.) પ્રતિ હેકટર દવાને ૫૦૦ લીટર પાણીમાં (૧૫ લીટર ના પંપમાં ૩૦ ગ્રામ દવા) ઓગાળી વાવણી બાદ પાક ઉગે તે પહેલા છંટકાવ કરવો ત્‍યારબાદ ૩૫ દિવસે એક હાથ નિંદામણ કરી બાજરા પાકને નિંદામણ રહિત રાખવાથી વઘુ ઉત્પાદન મેળવી શકાય છે.

બાજરો