પ્રશ્ન-૨૦: બાજરાના પાકમાં સુક્ષ્મ તત્વયુક્ત ખાતર આપવાની જરૂર પડે છે ?

જો જમીનમાં લોહ તથા જસત તત્વની ઉણપ જણાય તો તેવી જમીનમાં બાજરાના ઉભા પાકમાં ગર્વમેન્‍ટ નોટીફાઈડ ગ્રેડ-૪ નું ૧% પ્રમાણે (૧૫ લીટર ના પંપમાં ૧૫૦ મિલી પ્રવાહી) વાવેતર બાદ ૨૦, ૩૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવાથી બાજરાનું વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકાય છે.

બાજરો