પ્રશ્ન-૧૫: બાજરાનું વાવેતર અંતર કેટલુ રાખવું જોઇએ ?

ચોમાસામાં બાજરાનું વાવેતર બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું. જયારે ઉનાળુ અને પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર બે હાર વચ્ચે ૪૫ સે.મી. અંતર રાખી, હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર પારવણી કરી જાળવવું જેથી ઉત્પાદન પુરતું મળે છે.

બાજરો