પ્રશ્ન-૧૩: બાજરાના વાવેતરમાં બીજનો દર કેટલો રાખવો જોઇએ ?

બાજરાના પાકમાં હેકટર દીઠ ૪.૦ કિ.ગ્રા. બીજનો દર રાખી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. જો ક્ષારીય કે ભાસ્મીક જમીન હોય તો તેના માટે ૬.૦ કિ.ગ્રા./હે. પ્રમાણે બિયારણનો દર રાખી બાજરાનું વાવેતર કરવું.

બાજરો