પ્રશ્ન-૧૨: ચોમાસુ બાજરાનું વાવેતર ક્યારે કરવું જોઇએ ?

ચોમાસુ બાજરાનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે એટલે કે ૧૫ જુન થી ૧૫ જુલાઇ સુઘીમાં વાવેતર કરવું. જો વાવણી લાયક વરસાદ મોડો થાય એટલે કે ૧૫ જુલાઇ પછી થાય તો વહેલી પાકતી જાત જેવી કે જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)ની પસંદગી વાવેતર માટે કરવી જોઇએ.

બાજરો