પ્રશ્ન-૯: પૂર્વ શિયાળુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જામનગર ખાતેના બાજરા સંશોઘન કેન્દ્ર પર સતત ચાલતા ઘનિષ્ઠ સંશોઘનના પરિણામે હાલમાં પૂર્વ શિયાળુ ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઇબ્રીડ જાતો જેવી કે મોડી પાકતી જીએચબી ૧૨૩૧ અને વહેલી પાકતી જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવેતરમાં આ જાતોના સર્ટીફાઇડ બિયારણોનો ઉપયોગ કરવો હિતાવહ છે.

બાજરો