પ્રશ્ન-૪: ગુજરાતમાં ક્યા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે ?

ઉનાળામાં અંદાજે ૨.૫ થી ૩ લાખ હેકટરમાં બાજરીનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવે છે.

બાજરો