પ્રશ્ન-૧: ભારતમાં બાજરાનું વાવેતર મોટા પાયે કયાં કયાં રાજ્યોમાં થાય છે અને તેમાં ગુજરાત રાજ્યનું સ્થાન જણાવશો ?

ભારત-બાજરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરીયાણા અને ઉત્તર પ્રદેશમાં બાજરાનું મોટા પાયે વાવેતર થાય છે આ પાંચ રાજ્યોમાં દેશનું બાજરાનું ઉત્પાદન લગભગ ૯૦ ટકા જેટલું થાય છે. જેમાં વાવેતર વિસ્તારની દષ્ટિએ ગુજરાત રાજ્ય એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું સ્થાન ઘરાવે છે.

બાજરો