વારંવાર થતી અસાધ્ય આસ નીકળવાની તકલીફ માટે ની શુ સારવાર ?
ગાયોમાં વારંવાર ગર્ભાશય બહારનીકળી જાય છે.
સારવાર છતાં કાબુમાં ન આવતી આ તકલીફનું નિદાન બહું અગત્યનુ છે.
અંડાશયની ખરાબી જણાયતો શલ્યચિકિત્સા દવારા આવું ખરાબીવાળું અંડાશય દુર કરાવવું.
લાંબા ગાળાના આસ નીકળી જવાના કિસ્સામાં બહાર આવેલ ગર્ભાશય નો ભાગ જાડો થતાં તેને પરત બેસાડવો અશકય બને છે.
આવા પશુઓનું ગર્ભાશય નકામુ બની જતાં જાનવર પિડાય છે અને બહારની ઈજાઓ થતા પશુ રીબાય છે.
આવા બહાર લટકતા ગર્ભાશયની કોથળી સત્વરે શાસ્ત્રકિ્યા દવારા કઢાવી નાંખવી એજ ઉત્તમ ઈલાજ છે.
ઘોડો