અસાધ્ય આફરો એટલે શુ તથા તેની સારવાર ?
જાનવર લોખંડ, પ્લાસ્ટીક કે અન્ય અપાચ્ય વસ્તુઓ ખાય ત્યારે જઠરનું સંકોચન અને પાચનકિ્રયા વિક્ષોપાય છે.
લાંબા સમયે અસાધ્ય આફરો થતાં શ્વસા રુંધાય છે.
જઠરનો ખોરાક નાકથી બહાર આવે છે.
જાનવર રીબાય છે અને મૃત્યુ પામે છે.
આવી તકલીફ વકરે નહીં તે પહેલા શાસ્ત્રકિ્રયા દવારા જઠરની અંદરની પ્લાસ્ટીક, લોખંડ, દોરડા જેવી વસ્તુઓ કઢાવવી હિતાવહ છે.
ઘોડો