અસ્થીભ્રંશ અને સંધીભ્રંશ એટલે શુ તથા તેની સારવાર ?

વાહનથી થતાં અકસ્માત દરમ્યાનની ઈજાઓ, જોરથી અથડાઈને થતી ઈજાઓ કે પડવાથી અસ્થીભ્રંશ કે સંધીભ્રંશ થવાની શકયતા રહે છે.
ફાટેલાં કે ભાંગેલા હાડકાને સરખાં ગોઠવીને સખત પાટો બાંધવો.
જરૂર પડયે વાંસના ખાંપિયા કે પીવીસી પાઈપનો ઉપયોગ કરી પાટો બંધાય.
તાત્કાલીક પશુચિકિત્સક નો સંપર્ક કરી પ્લાસ્ટર કરાવાય કે અન્ય રીતે અસ્થીને સ્થીર કરી શકાય.
હલનચલન કાબુમાં રાખવા પ્રયત્ન કરવો.
મોટા જાનવરોમાં લાંબા હાડકા કે થાપા અને ખભાના સાંધાની સારવાર અશકય જણાય છે.