વિયાણ બાદ મેલી ક્યારે પડાવવી જોઈએ ?

વિયાણ બાદ મેલી (ઓર) બચ્ચાંના જાનમ સમયે જ પડી જાય છે. પણ ઘણા કેસમાં ૮-૧૦ કલાકે મેલી પડતી હોય છે. જો આથી મોડું થાય તો તેને રોગ ગણી પશુ ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.

ભેંસ