વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવા ?
વિયાણ બાદ પ્રથમ બે મહિના(૬૦ દિવસ) ગાય/ભેંસ વેતરે આવે તો પણ ફેળવવી નહી બે મહિના પસી પ્રથમ કે બીજી વાર વેતરે આવે તત્યારબાદ ફેળવવાનું / બીજદાન કરાવવાનું રાખવું વિયાણ સમયે ગર્ભાશય મોટું થઇ ગયેલ હોઈ તેને મૂળ સ્થિતિમાં આવતાં સમય લાગે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં કોઈપણ બગાડ કે સ્ત્રાવ થતો હોય તો ટે દુર થઇ જાય છે.
ભેંસ