ફેળવેલ પશુઓની ગર્ભાવસ્થાની તપાસ ક્યારે કરાવવી ?

ગાય ભેંસને ફેળવ્યા બાદ દોઢ – બે મહીને પશુ ડોક્ટર પાસે ગાભણછે કે ખાલી તેની તપાસ કરાવવી જોઈએ. ગાભણ પશુઓ વેતરે આવતાં નથી પણ ઘણી વખત કોઈ બીમારીના કારણે પશુ વેતરમાં આવતા નથી. આથી વેતારમાં ન આવતાં ગાય/ભેંસ ગાભણ છે તેમ માની લેવું નહી તેની તપાસ અવશ્ય કરાવવી.

ભેંસ