કઠીન પ્રસવ એટલે શું ?

પ્રસવની આ ક્રિયા એ સગર્ભાવસ્થાના અંતે કુદરતી છે. આ પ્રક્રિયામાં માદા પશુ બચ્ચાને ગર્ભાશયમાંથી બહાર કાઢે છે. જો બચ્ચું માતાના પ્રયાસો દ્વારા ન જન્મી શકે તો પરિસ્થિતિ કઠીન પ્રસવ કહેવાય.

ભેંસ