પશુમાં પ્રસવનો સમય નજીક આવી ગયો છે તેવી પશુપાલક મિત્રોને કઈ રીતે ખબર પડે ?
જવાબ: પશુની શરૂઆતમાં માદાને ખોરાક ઓછો કરે છે અને એકાંત વધુ પસંદ કરે છે, દુગ્ધગ્રંથીનો / બાવાલાનો પૂર્ણ રીતે થાય છે, નિતંબ પ્રદેશના સ્નાયુઓ અને સાંધાઓ શીથીલ થાય છે, માદા પશુ બેચેન રહે છે, ઉઠવા બેસવામાં ખુબ જ ધ્યાન રાખે છે, પશુ વારંવાર પાછળના ભાગે જોયા કરે છે આ લક્ષણો આધારે પ્રસવનો સમય નજીક આવી ગયો છે તેની પશુપાલક મિત્ર ને ખબર પડે છે.
ભેંસ