જો પશુઓમાં સાત આઠ મહીને ગર્ભપાત થાય તો શું કરવું ?

જવાબ: જો ગર્ભપાત થાય તો તે પશુને બીજા પશુઓથી અલગ બાંધવું. તેની પશુ ચિકિત્સક પાસે યોગ્ય કરાવવી. જો બ્લડ સીરમમાં બ્રુસેલોસીસ આવેતો તે પશુને અલગ જ રાખવું અને બીજા પશુઓના પણ લોહીની તપાસ કરાવવી અને રોગી પશુનો નિકાલ કરવો.

ભેંસ