ગર્ભાશયનો ચેપ હોય તો પશુ શું લક્ષણો બતાવે ?

જવાબ: જો ગર્ભાશયનો ચેપ હોય તો બીજદાન કરાવવા છતાં પશુ વારંવાર ઋતુમાં આવે, સફેદ પરુ જેવો બગાડ યોનીમાર્ગ માંથી આવે જે ગર્ભાશયના ચેપના લક્ષણો છે, જો આવું જોવા મળે તે પશુ ચિકિત્સક પાસે ગર્ભાશયમાં દવા મુકવી બીજી સારવાર કરાવવી જોઈએ.

ભેંસ