વિયાણ પછી શું કાળજી રાખવી ?

જવાબ: વિયાણ ઘર ચોખ્ખું રાખી નીચે ઘાસની સુવાળી પથારી રાખવી અને વિયાણ ઘર અલાયદું રાખવું વિયાણ બાદ નીચેનું ઘાસ સળગાવી નાખવું. વિયાણ બાદ ગોળ, સુવા, અજમો વગેરે આપવું જેનાથી ગર્ભાશય ઝડપથી ચોખ્ખું થાય.

ભેંસ