પશુની વિયાણ પહેલા શું કાળજી રાખવી જોઈએ ?

જવાબ: પશુને વિયાણ પહેલા (છેલ્લાં ત્રણ મહિના) રોજ ૨ થી ૩ કિલો દાણ તથા રોજ ૩૦ ગ્રામ મિનરલ મિક્ષ્રર આપવું જોઈએ તથા પશુને અલગ ચોખ્ખી જગ્યાએ બાંધવું જોઈએ જેથી ઈજા થવાની શક્યતા ન રહે.

ભેંસ