ગાયો/ભેંસોમાં બે વિયાણ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ ?

જવાબ: ગાયોમાં ૧૨ થી ૧૩ મહિના અને ભેંસોમાં ૧૪ થી ૧૫ મહિના હોવો જોઈએ. તે માટે ગાયને વિયાણ બાદ ૩ મહિના અને ભેંસને વિયાણ બાદ ચાર મહિના પહેલા ગર્ભધારણ થઇ જવું જોઈએ.

ભેંસ