ગાયો / ભેંસો ખરીદતા પહેલા કયા રોગોની તપાસ કરાવવી જોઈએ ?

જવાબ: બ્રુસેલોસીસ, જોહ્ન ડીસીસ (JD), ટ્યુબરકૂલોસીસ(TB) રોગોની તપાસ કરાવ્યા પછી જ પશુ ખરીદવું.

ભેંસ